પીએમ મોદીને માથી મળી મહાકાળી માતાની ખાસ ચુનરી

Webdunia
મંગળવાર, 23 એપ્રિલ 2019 (12:02 IST)
આવું હમેશા જોવાયું છે કે પ્રધાનમંત્રી જ્યારે પણ ગાંધીનગર જાય છે કે પછી મતદાન કરવાથી પહેલા તેમની માતા હીરાબેનથી ભેંટ જરૂર કરે છે. તે સિવાય તેમના જનમદિવસના અવસરે પણ પ્રધાનમંત્રી તેમના માતાનો આશીર્વાદ લેતા રહે છે. 
 
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મંગળવારને ગુજરાતના ગાંધીનગરમાં તેમનો વોટ નાખ્યું. પીએમ મોદી ઓપન જીપમાં પોલિંગ બૂથ પર વોટ નાખવા પહોચ્યા. તેનાથી પહેલા તેણે માતા હીરાબેનથી આશીર્વાદ લીધું. નરેન્દ્ર મોદીથી ભેંટ કરી. જ્યાં હીરાબેનએ ઘણી વસ્તુઓ આશીર્વાદ રૂપમાં આપી. તેમાં મહાકાળી માતાની ચુનરી પણ શામેલ છે. 
 
આવું હમેશા જોવાયું છે કે પ્રધાનમંત્રી જ્યારે પણ ગાંધીનગર જાય છે કે પછી મતદાન કરવાથી પહેલા તેમની માતા હીરાબેનથી ભેંટ જરૂર કરે છે. તે સિવાય તેમના જનમદિવસના અવસરે પણ પ્રધાનમંત્રી તેમના માતાનો આશીર્વાદ લેતા રહે છે. 
 
આશીર્વાદ રૂપમાં હીરાબેનએ નરેન્દ્ર મોદીને નારિયળ, શાકર, પાવગઢ મહાકાળી માતાની ચુનરી, 500 રૂપિયામો શગુન આપ્યું. હીરાબેનએ નરેન્દ્ર મોદીને આ સમયે પંજરી પણ ખવડાવી. જે હમેશા શગુન રૂપમાં ગુજરાતી લોકોના ઘરમાં બને છે. પ્રધાનમંત્રી આશરે 10 મિનિટ સુધી માતાની સાથે રોકાયા. 
 
ઉલ્લેખનીય છે કે મંગળવારે સવારે જ નરેન્દ્ર મોદી વોટ નાખવા પહૉંચી ગયા હતા.  PM modi ઓપન જીપમાં પોલિંગ બૂથ પર વોટ નાખવા પહોચ્યા. બીજેપી અધ્યક્ષ અમિત શાહએ તેમનો સ્વાગત કર્યું. 
 
વોટ નાખ્યા પછી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યુ6 કે આજે આખા દેશમાં ત્રીજા ચરણનો મતદાન થઈ રહ્યું છે. મારું સૌભાગ્ય છે કે મને પણ આજે મારું ફરજ નિભાવવના અવસર મળ્યા. મતદાન નાખ્યા પછી પીએમ વધારેથી વધારે વોટ નાખવાની અપીલ કતી અને કહ્યું કે આતંકવાદનો શસ્ત્ર  IED છે તો લોકતંત્રની તાકાત વોટર આઈડી હોય છે. 

સંબંધિત સમાચાર

Next Article