✕
Trending
સમાચાર જગત
હેલ્થ
બોલીવુડ
જ્યોતિષ
ટેરો ભવિષ્યવાણી
ચોઘડિયા
શ્રીરામ શલાકા
ક્રિકેટ
ક્રિકેટ સમાચાર
રમત
Cricket Score Card
શેડ્યૂલ-પરિણામ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
જોક્સ
પતિ પત્નીના જોક્સ
બાળકોના જોક્સ
ફની જોક્સ
ફોટો ગેલેરી
સિનેજગત
રમત
ધર્મ સંગ્રહ
Gujarati
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
Trending
સમાચાર જગત
હેલ્થ
બોલીવુડ
જ્યોતિષ
ક્રિકેટ
લાઈફ સ્ટાઈલ
જોક્સ
ફોટો ગેલેરી
ધર્મ સંગ્રહ
લોકસભા ચૂંટણી Live અપડેટ્સ - 5 વાગ્યા સુધીમાં ગુજરાતની તમામ 26 લોકસભા બેઠકો પર 55 ટકા મતદાન
Webdunia
મંગળવાર, 23 એપ્રિલ 2019 (17:32 IST)
બપોરે પાંચ વાગ્યા સુધીમાં ગુજરાતની તમામ 26 લોકસભા બેઠકો પર 55 ટકા મતદાન નોંધાયું હતું.
ગુજરાતમાં સૌથી વધુ મતદાન વલસાડ બેઠક પર મતદાન નોંધાયું હતું. અહીં 67 ટકા મતદાન નોધાયુ હતું.
કચ્છ બેઠક પર 44.77 ટકા,
બનાસકાંઠા બેઠક પર 56.50 ટકા,
પાટણ બેઠક પર 52.41 ટકા,
મહેસાણા બેઠક પર 56.66 ટકા મતદાન,
સાબરકાંઠા બેઠક પર 55.59 ટકા મતદાન,
ગાંધીનગર બેઠક પર 57.06 ટકા મતદાન,
અમદાવાદ ઇસ્ટ બેઠક પર 50.15 ટકા,
અમદાવાદ વેસ્ટ પર 48.83 ટકા,
સુરેન્દ્રનગર પર 46.23 ટકા,
રાજકોટ પર 51.28 ટકા,
પોરબંદર પર 42.09 ટકા,
જામનગર પર 44.24 ટકા,
જૂનાગઢ પર 51.60 ટકા,
અમરેલી પર 47.80 ટકા,
ભાવનગર પર 53.38 ટકા,
આણંદ પર 53.88 ટકા,
ખેડા 52.71 ટકા,
પંચમહાલ 49.46 ટકા,
દાહોદ 56.80 ટકા,
વડોદરા 56.71 ટકા,
બારડોલી 60.88,
સુરત 52.39 ટકા,
નવસારી 55.20 ટકા,
વલસાડ 62.21 ટકા મતદાન નોંધાયું હતું.
સવારે 7 વાગ્યાથી બપોરે એક વાગ્યા સુધી ગુજરાતમાં 39.04 ટકા મતદાન નોંધાયુ. જાણો બપોર સુધીના
ચૂંટણીપંચના આંકડા પ્રમાણે ક્યા કેટલુ મતદાન
અમદાવાદ પશ્ચિમ 26.31%
અમદાવાદ પૂર્વ 34.96%,
અમરેલી 31.22%
આણંદ 35.12%
બનાસકાંઠા 41.16%
બારડોલી 43.48%
ભરૂચ 44.86%
ભાવનગર 36.35%
છોટાઉદેપુર 38.96%
દાહોદ 46.70%
ગાંધીનગર 36.97%
જામનગર 35.12%
જૂનાગઢ 39.14%
કચ્છ 36.48%, ખેડા 36.90%
મહેસાણા 40.70%
નવસારી 32.53%
પંચમહાલ 38.22%
પાટણ 38.74%
પોરબંદર 28.04%
રાજકોટ 39.91%
સાબરકાંઠા 43.08%
સુરત 35.61%
સુરેન્દ્રનગર 36.86%
વડોદરા 41.61%,
વલસાડ 42.97%
વેબદુનિયા પર વાંચો
સમાચાર જગત
જ્યોતિષશાસ્ત્ર
જોક્સ
મનોરંજન
લાઈફ સ્ટાઈલ
ધર્મ
સંબંધિત સમાચાર
મહેસાણામાં ગરમીના કારણે બપોરે મતદાન ઘટ્યું
ડેનમાર્ક- સૌથી અમીર માણસના 4 બાળક ઈસ્ટર ઉજવવા શ્રીલંકા ગયા હતા, ધમાકામાં 3ની મૌત
7 દિવસના આ 7 તિલક તમારુ સૂતેલા ભાગ્ય જગાડશે...
ગુજરાતી જોકસ -આ બહુ મજેદાર જોક્સ છે
મતદાન કેંદ્ર પર VVPAT મશીનમાંથી આવું કઈક નીકળ્યું જેનાથી બધા ડરી ગયા.. જાણો આવુ તો શું હતું
વધુ જુઓ..
જરૂર વાંચો
ગુજરાતી જોક્સ -
ગુજરાતી જોક્સ - કીબોર્ડ
ગુજરાતી જોક્સ - શું કરે છે?"
ગુજરાતી જોક્સ - 869 માં શું થયું
ગુજરાતી જોક્સ - ત્રીજી વખત લગ્ન
વધુ જુઓ..
નવીનતમ
કેળાની સાથે ભૂલથી પણ ખાશો આ 8 વસ્તુઓ, આ ફુડ કોમ્બિનેશન આરોગ્યને પહોચાડી શકે છે નુકશાન
શુ Walk કરવાથી વધેલુ બ્લડ શુગર ઓછુ થાય છે ? જાણો ડાયાબિટીસમાં વોકિંગ કેટલુ છે લાભકારી ?
ગાય અને દૂધવાળો
અળવીના પાતરા
કોફી સ્ક્રબ બનાવતી વખતે આ નાની-નાની ભૂલો ત્વચાને નુકસાન પહોંચાડી શકે છે.
Next Article
મહેસાણામાં ગરમીના કારણે બપોરે મતદાન ઘટ્યું