મતદાન કેંદ્ર પર VVPAT મશીનમાંથી આવું કઈક નીકળ્યું જેનાથી બધા ડરી ગયા.. જાણો આવુ તો શું હતું

મંગળવાર, 23 એપ્રિલ 2019 (16:01 IST)
કન્નૂર ક્ષેત્રમાં સવારે એક એવા ઘટના થઈ જેનાથી ત્યાં ઉભેલા બધા લોકોમાં દહેશત ભરાઈ ગઈ.  આવુ તો શું હતું.
 
કન્નૂર ગામમાં સવારે એક પોલિંગ બૂથ પર એક એવી ઘટના થઈ જેનાથી લોકોમાં દહેશત ફેલાઈ ગઈ. ઘટના આવી છે કે કનૂરના મૈય્યિક કંડાક્કઈના એક બૂથમાં વીવીપેટ મશીનની અંદર એક નાનકડું સાંપ જોવા મળ્યો. તે જ્યારે મતદાન થઈ રહ્યું હતું તે સમયે એક મતદાતા એ વીવીપેટ મશીનમા સાપ દેખાયો. ત્યારબાદ ત્યાં હાજર લોકોમાં દહેશત ફેલાઈ ગઈ. પણ ટૂંક સમયમાં જ સાંપને મશીનથી બહાર કાઢી દીધું ત્યારબાદ એક વાર મતદાન શરૂ થઈ શકયું. કન્નૂર ક્ષેત્રમાંથી હાલના સાંસદ પી.કે.શ્રીદેમી (સીપીઆઈ-એમ-એલડીએફ)ના સુરેંદ્રન (કોંગ્રેસ-યુડીએફ) અને સી.કે.પદ્મનાભન (ભાજપ-એનડીએ) પોતાનું ભાગ્ય અજમાવી રહ્યાં છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર