ગુજરાતી જોક્સ - છાત્રાનો સવાલ

Webdunia
મંગળવાર, 3 માર્ચ 2020 (18:17 IST)
1. ટીચર- ઓકે ક્લાસ કઈક પૂછવું છે. 
 
છાત્રા- હા સર એક સવાલ 
 
ટીચર - હા બોલ બેટા 
 
છાત્રા- સર હું આ ડ્રેસમાં જાડી તો નહી લાગી રહી ન.... 

સંબંધિત સમાચાર

Next Article