એ જ રીતે બે-ત્રણ વખત જ્યારે પણ યુવક ઊભો થતો ત્યારે યુવતી તેને બેસવા માટે વિનંતી કરતી, પરંતુ આ વખતે યુવક પોતાના પર કાબૂ ન રાખી શક્યો અને સીટ છોડવા લાગ્યો. છોકરીએ કહ્યું- તમે બેઠા રહો.
પોતાની સ્થિતિ સ્પષ્ટ કરતાં યુવકે કહ્યું, 'તમે બેઠા રહો ' કહેવાને કારણે હું ત્રણ સ્ટોપ આગળ આવ્યો છું, નહીં તો મારે ગામના સ્ટોપ પર જ ઉતરવું હતુ