ગુજરાતી જોક્સ - હરસ મસાની દવા કરો છો...

Webdunia
સોમવાર, 27 જાન્યુઆરી 2020 (16:25 IST)
છોકરી- મને માથુ દુખે છે 
 
છોકરો- માથા ઉપર કિસ કરી કે મટી જશે 
 
છોકરી- મને ગાલ ઉપર દુખે છે 
 
છોકરો- ગાલ ઉપર કિસ કરી મટી જશે.. 
 
બાજુમાં ઉભેલા કાકાએ હળવેથી પૂછ્યું 
હરસ મસાની દવા કરો છો...

સંબંધિત સમાચાર

Next Article