UPSC IES ISS Recruitment 2022 : UPSC, IES, ISS અરજી માટે અંતિમ તક

Webdunia
મંગળવાર, 26 એપ્રિલ 2022 (15:54 IST)
UPSC IES ISS Recruitment 2022: ભારતીય આર્થિક સેવા ભારતીય સાંખ્યિકી સેવા  (IES/ ISS) પરીક્ષા 2022 માટે ઑનલાઈન આવેદન પ રક્રિયા મંગળવારે 26 એપ્રિલને પૂરી થઈ રહી છે. 
 
 રસ ધરાવતા ઉમેદવારો યુનિયન પબ્લિક સર્વિસ કમિશનની સત્તાવાર વેબસાઇટ upsconline.nic.in પર સાંજે 6 વાગ્યા સુધીમાં પરીક્ષા માટે નોંધણી કરાવી શકે છે.
 
જો કે, UPSC ભરતી માટેની ઓનલાઈન અરજીઓ પણ 04 મે થી 10 મે સુધી સાંજે 6.00 વાગ્યા સુધી પાછી ખેંચી શકાશે.

સંબંધિત સમાચાર

Next Article