વોટ્સએપનું નવું ફીચર- નવા રિએક્શન ફીચર

Webdunia
શુક્રવાર, 6 મે 2022 (14:24 IST)
નવા ફીચરની વિશે વાત કરતા જણાવીકે વ્હાટસએપમાં નવા રિએક્શન ફીચર આવી ગયા છે. આમા યુઝર્સ ઈમોજીથી કોઈ પણ મેસેજ પર ઈમોજી દ્વારા રિએકશન આપી શકે છે. હવે યુઝર્સને ટેક્સ્ટ મેસેજ ટાઈપ કરવામાં સમય બગાડવુ નહી પડશે. શરૂઆતમાં કંપનીએ માત્ર 6 ઈમોજી જ આપ્યા હતા પણ હવે તમને ઘણા વધુ વિક્લ્પો મળશે. 
 
હકીકતમાં આ ફીચર ઘણા સમયથી ટેલિગ્રામ, ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ પર ઉપલબ્ધ હતું, તેથી અહીં પણ તેની જરૂરિયાત અનુભવાઈ હતી. 
 
 

સંબંધિત સમાચાર

Next Article