ફેસબુક વ્હાટસએપ અને ઈંસ્ટાગ્રામ ડાઉન થવાથી માર્ક ઝુકરબર્ગએ એક દિવસમાં ગુમાવ્યા 45.555 કરોડ રૂપિયા

મંગળવાર, 5 ઑક્ટોબર 2021 (10:28 IST)
ફેસબુક, ઈંસ્ટાગ્રામ અને વ્હાટસએપની સેવાઓ બાધિત થવાથી સોમવારે દુનિયાભરમાં હોબાળો મચી ગયુ. તેનાથી ફેસબુકના શેયરમાં ભારે ગિરાવટ આવી અને કંપનીના સીઈઓ માર્ક ઝુકરબર્ગની નેટવર્થ થોડા જ કલાકોમાં 6.11 અરબ ડૉલર પડી ગઈ. તે દુનિયાના અમીરોની લિસ્ટમાં એક સ્થાન લસપીને પાંચવા નંબર પર આવી ગયા. પણ ઝુકરબર્ગએ સેવાઓ બાધિત થવાથી કરોડો યૂજર્સને થઈ પરેશાની માટે માફી માંગી. 

 
ફેસબુકનો શેર 5 % તૂટ્યો : ફેસબુક ડાઉન થવાથી માર્ક ઝકરબર્ગને 52 હજાર લાખ રૂપિયાનું નુકસાન , અબજપતિઓના લિસ્ટમાં 5 માં ક્રમે પહોંચ્યા • અમેરિકાના શેરબજારમાં ફેસબુકના શેરમાં જોરદાર વેચવાલી શરૂ થઈ સોમવારે વિશ્વમાં ઘણા કલાકો સુધી ફેસબુકની તમામ સર્વિસ ડાઉન રહી . ફેસબુકની સર્વિસ સિવાય ઈન્સ્ટાગ્રામ , વોટ્સએપ , અમેરિકાની ટેલિકોમ કંપનીઓ જેવી કે Verizon , At & t અને T Mobile ની સર્વિસ કલાકો સુધી બંધ રહી .
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર