jio પછી આ કંપનીએ કરી ભારતમાં ફ્રી ઈંટરનેટ આપવાના તૈયારી

Webdunia
શુક્રવાર, 10 ફેબ્રુઆરી 2017 (11:06 IST)
રિલાયંસ જિયોની ફ્રી  ઈંટરનેટ અને કૉલ સેવાની રજૂઆત પછી હવે એક કંપની દેશભરમાં ફ્રી ઈંટરનેટ સેવા આપવાની તૈયારી કરી રહી છે. જિયોના યૂજર્સ અત્યારે 31 માર્ચ સુધી ફ્રી કૉલિંગ અને ઈંટરનેટ સેવાના લાભ લઈ રહ્યા છે પણ પછી તેના માટે ભુગતાન કરવું પડી શકે છે. પણ ચીનની ઈ-કોમરસ કંપની અલીબાબા ભારતમાં ફ્રીમાં ઈંટરનેટ સેવા આપવાની કોશિશ કરી રહી છે. 
એક નવી રિપોર્ટ મુજબ દેશભરમાં ફ્રી ઈંટરનેટ સેવા આપવા માટે અલીબાબાની કંપની યૂસીવેબ ટેલીકૐઅ કંપનીઓ અને વાઈ-ફાઈ સેવા પાતી કંપનીઓ સાથે આ વાતચીત કરી રહી છે. 
 
અલીબાબા મોબાઈલ બિજનેસના ઓવરસીજ બિજનેસના પ્રોસિડેંટ જેલ હુઆંગનો કહેવું છે કે અમે લોકો નક્કી રૂપથી ઈંટરનેટ સેવા આપીશ અને વાઈ-ફાઈ સીવા પતી કંપબીઓ સાથે મળીને કામ કરવાના અવસર શોધીશ . 
 
Next Article