Kitchen tips- ભોજન બનાવતા સમયે આવી રીતે બચાવો મસાલાને બળવાથી

Webdunia
મંગળવાર, 2 મે 2017 (13:31 IST)
વેજ હોય કે નાનવેજ ભોજન બનાવતી સમયે સાવધાની રાખવી બહુ જ જરૂરી છે. મસાલાને બળવાથી બચાવો, અજમાવો આ ટિપ્સ 
ટિપ્સ 
- કડાહીમાં મસાલા શેકતા સમયે તાપ હમેશા ધીમું જ રાખવું. 
- મસાલા જ્યારે તેલ છૂટા થવા લાગે ત્યારે તરત શાક નાખી મિક્સ કરી દો. મસાલા બળશે ન નહી 
- તમે પાવડર મસાલાને કડાહીમાં સીધા નાખવાની જગ્યા એક વાટકીમાં થોડું પાણી નાખી તેનું પેસ્ટ બનાવી પણ નાખી શકો છો. તેનાથી મસાલો બળવાનો ખતરો ઓછું થઈ જાય છે. 
- કડાહીમાં મસાલા નાખ્યા પછી અહીં-તહી ન જવું. 
Next Article