ગંદા ગેસ સ્ટોવને સાફ કરવા માટે આ રીત અજમાવો

Webdunia
બુધવાર, 1 નવેમ્બર 2023 (14:39 IST)
Clean Gas stove- ગંદા ગેસ સ્ટોવને સાફ કરવા માટે તમે ક્લીનરનો ઉપયોગ કરી શકો છો. બજારમાં મોંઘા ક્લીંનર મળે છે. તમે ઈચ્છો છો તો કેટલીક વસ્તુઓની મદદથી ઘરે જ ક્લીનર બનાવી શકો છો.  
 
સ્પ્રે બોટલમાં અડધુ પાણી, અડધું વિનેગર અને 2 ચમચી ખાવાનો સોડા બધું બરાબર મિક્સ થઈ જાય. 
હવે તમારો ગેસ સ્ટોવ સાફ કરવા માટેનું ક્લીનર તૈયાર છે.
 ગેસ સ્ટવને સાફ કરવા માટે આ સ્પ્રેનો છંટકાવ કરી 
10-15 મિનિટ છોડી દો. પછી, સ્પોન્જની મદદથી સ્ટોવને સાફ કરો.
 સ્ટોવ સરળતાથી સાફ થઈ જશે.
 
ગેસ સ્ટોવમાંથી ડાઘ કેવી રીતે દૂર કરવા?
મીઠાનો ઉપયોગ ખોરાકમાં થાય છે. સફાઈ માટે મીઠું પણ સારો વિકલ્પ છે. મીઠાની મદદથી જંતુઓ મરી જાય છે. આ સિવાય ડાઘ દૂર કરવા માટે પણ મીઠું ફાયદાકારક છે. જો તમારો ગેસ સ્ટોવ ગંદો થઈ ગયો હોય, તો તેને સાફ કરવા માટે મીઠાનો ઉપયોગ કરી શકાય છે. 
 
ગેસ સ્ટોવમાંથી ડાઘ કેવી રીતે દૂર કરવા?
મીઠાનો ઉપયોગ ખોરાકમાં થાય છે. સફાઈ માટે મીઠું પણ સારો વિકલ્પ છે. મીઠાની મદદથી જંતુઓ મરી જાય છે. આ સિવાય ડાઘ દૂર કરવા માટે પણ મીઠું ફાયદાકારક છે. જો તમારો ગેસ સ્ટોવ ગંદો થઈ ગયો હોય, તો તેને સાફ કરવા માટે મીઠાનો ઉપયોગ કરી શકાય છે. (મીઠાને ભેજથી બચાવવા માટે હેક્સ)

સંબંધિત સમાચાર

Next Article