Video રોજ ખાશો ટામેટા તો નહી થાય કેંસર, વાંચો તેના બીજા અનેક ફાયદા

Webdunia
શુક્રવાર, 11 જાન્યુઆરી 2019 (16:03 IST)
ટામેટા ખાવાના અનેક ફાયદા થાય છે. જેને લોકો શાકભાજીમાં નાખીને ખાય જ છ સાથે જ સલાદમાં પણ લોકો તેને ખાય છે. એક શોધમાં આ વાતનો ખુલાસો થયો છે કે ટામેટા ખાવાથી કેંસરના રોગથી બચાવ થાય છે. એવુ કહેવાય છે કે એક અઠવાડિયામાં ઓછામાં ઓછા 10 વાર ટામેટાનુ સેવન કરવામાં આવે તો કેંસર થવાની શક્યતા 45 ટકા ઓછી થઈ જાય છે. 
 
- એનીમિયાના રોગીને રોજ 200 ગ્રામ ટામેટાનો રસ પીવાથી ખૂબ લાભ થાય છે. 
- રોજ ટામેટાનો રસ પીવાથી જૉંડિસ રોગમાં ખૂબ લાભ થાય છે. 
- ઓછા વજનથી પરેશાન લોકો જો ભોજન સાથે પાકા ટામેટ ખાય તો તેમનુ વજન વધે છે. 
- નાના બાળકોના આંખની જ્યોતિમાં ક્ષીણતાનો અનુભવ થતા ટામેટા ખવડાવવા જોઈએ. 

<a class="f8kJQb lPrPpb f45fBd" data-url="http://tinyurl.com/qccmslo" data-cke-saved-href="http://tinyurl.com/qccmslo" href="http://tinyurl.com/qccmslo" rel="nofollow" style="line-height: 24px; -webkit-tap-highlight-color: transparent; text-decoration: none; color: rgb(41, 98, 255); border: none; margin: 16px; overflow: hidden; height: 110px; font-family: Roboto, RobotoDraft, Helvetica, Arial, sans-serif; font-size: medium; display: inline !important;" target="_blank">Beauty tips- ટમેટા અને લીંબૂના આ ઉપાય ડાર્ક સર્કલને દૂર ભગાડે


 

સંબંધિત સમાચાર

Next Article