માથાથી પગ સુધી શરીરના બ્લૉક નસ ખોલવાના આ અચૂક ઘરેલૂ ઉપાય

Webdunia
શુક્રવાર, 30 ઑગસ્ટ 2019 (17:25 IST)
માથાથી પગ સુધીની શરીરની બ્લૉક નસ ખોલવાના અચૂક ઘરેલૂ ઉપાય 
1 ગ્રામ તજ 
10 ગ્રામ કાળા મરી 
10 ગ્રામ તમાલપત્ર 
10 ગ્રામ મગજ 
10 ગ્રામ સાકર(આખી)  
10 ગ્રામ અખરોટ
10 ગ્રામ અળસી 
કુલ બધુ મળીને 61 ગ્રામ વસ્તુ, બધુ જ તમારા રસોડામાંથી જ મળી જશે  
 
બનાવવાની વિધિ- 
 
ઉપરોક્ત બધી વસ્તુને મિક્સરમાં વાટીને પાવડર બનાવી લો અને 6-6 ગ્રામના પડીકા બનાવી લો. દરરોજ એક પડીકું સવારે ખાલી પેટ નવશેકા(કુણા) પાણી સાથે લેવુ.  એક કલાક સુધી કંઈ જ ન ખાવું. ચા પી શકો છો. પગથી લઈને માથા સુધીની કોઈ પણ બંધ નસ ખુલી જશે.  હાર્ટ પેશન્ટ જો આખા જીવન 
 
દરમિયાન આ ખોરાક  લેતા રહેશે તો  હાર્ટએટેક કે લકવો નહી થાય તેની ગેરંટી

સંબંધિત સમાચાર

Next Article