હોળીની પૂજાથી સંકળાયેલા આ 5 જરૂરી નિયમ જરૂર જાણ લેવા જોઈએ

Webdunia
ગુરુવાર, 23 ફેબ્રુઆરી 2023 (16:07 IST)
Holi 2023- હિંદુ ધર્મમાં ફાગણ મહીનાની પૂર્ણિમા પર બળાવવાતી હોળીની પૂજાનુ દહન ન માત્ર ધાર્મિક પણ જ્યોતિષીય મહત્વ પણ હોય  છે. પંચાગ મુજ્બ આ વર્ષે હોળિકા દહનની પૂજા તેમના આગ અને રાખનુ સંબંધ બધા રીતે મુશ્કેલીઓને દૂર કરવા અને સુખ-સૌભાગ્યને મેળવવાના માધ્યમ ગણાય છે. તેની હોળિકાની પૂજા અને તેને દેખવાને લઈને પણ કેટલાક ખાસ સલાહ આપવામાં આવે છે. આવો જાણીએ કે હોળીથી પહેલા કરાતી હોળિકા દહનની પૂજા ક્યાં લોકોને ભૂલીને પણ ન જોવી જોઈએ. 
 
1. આવી મહિલાઓને નહી જોવા જોઈએ હોળિકા દહન 
હિં માન્યતા મુજબ જે છોકરીઓના નવા લગ્ન થયા હોય. તેણે લગ્ન પછી પ્રથમ હોળી ભૂલીને પણ હોલિકા દહનની ન તો પૂજા કરવી જોઈએ
ન તેને બળતા દેખવુ જોઈએ 
 
માન્યતા છે કે સળગતી હોલિકાને જોઈને તેને દોષ લાગે છે અને તેના સુખ અને નસીબમાં ઘટાડો થવાની સંભાવના છે. હિન્દુ માન્યતા પૌરાણિક કથા અનુસાર, જ્યારે કોઈ નવવિવાહિત સ્ત્રી હોલિકા દહન જુએ છે, ત્યારે તેની ખુશીની ઈચ્છાઓ પણ તે જ હોલિકા અગ્નિમાં બળીને રાખ થઈ જાય છે.
 
2. સાસુ અને વહુએ સાથે મળીને હોલિકાની પૂજા ન કરવી જોઈએ
હિંદુ માન્યતા મુજબ ભૂલીને પણ વહુ ને સાસુએ સાથે હોળિકા દહનની પૂજા ન કરવી જોઈએ. સાસ વહુ એક સાથે હોળિકા જોવા અને સાથે પૂજા કરવાથી દોષ ગણાય છે. માન્યતા આ નિયમની અનદેખુ કરતાના અહીં સાસુ અને વહુના સંબંધમાં ખટાસ આવે છે અને તેમના આપસી પ્રેમ અને સામંજસ્ય ઓછુ થઈ જાય છે. 
 
3. ગર્ભવતી મહિલાઓ માટે નથી શુભ ગણાય હોળિકા દહન 
સનાતન પરંપરામાં ગર્ભવતી મહિલાઓ માટે પૂજા પાઠથી સંકળાયેલા કેટલાક ખાસ નિયમ બનાવ્યા છે. જેના પાલન કરવાથી તેને સ્વસ્થ અને સુંદર સંતાનની પ્રાપ્તિ થાય છે. જ્યારે તે નિયમનોને અનજુઓ કરવા પર પરેશાનીઓનો સામનો કરવો પડે છે. હોલિકા દહનને લઈને ગર્ભવતી મહિલાઓ માટે પણ નિયમો બનાવવામાં આવ્યા છે, જે મુજબ ન તો તેઓએ હોલિકા દહનની પૂજા કરવી જોઈએ અને ન તો તેને સળગતા જોવું જોઈએ. એવું માનવામાં આવે છે કે હોલિકા દહનના કારણે થતા દોષનો ગર્ભમાં ઉછરી રહેલા બાળક પર ખરાબ અસર પડે છે.
 
4. નવજાત બાળકને લઈને ભૂલીને પણ ન કરવુ હોળિકા દહન 
હોળીથી પહેલા કરાતા હોળિકા દહનને જોવુ અએ પૂજા કરવી ભલે શુભ ગણાય છે પણ નવજાત બાળક માટે આ મોટા દોષનુ કારણ બને છે. માન્યતા છે કે જે જગ્યા પર હોળિકા દહન હોય છે ત્યાં નકારાત્મક શક્તિઓનો ખતરો રહે છે. તેથી નવજાત બાળકને હોળિકા દહન વાળી જગ્યા પર ભૂલીને પણ ન લઈ જવો જોઈએ.  
 
5. એક માત્ર સંતાન ધરાવતી વ્યક્તિએ હોલિકા દહન ન જોવું જોઈએ
હિંદુ પરંપરા અનુસાર, જેમને એક માત્ર સંતાન હોય તેમણે હોલિકા દહન ન જોવું જોઈએ અથવા તેની પૂજા કરવા જવું જોઈએ નહીં. તે ઘરને બદલે જોડાયેલ વડીલે જઈને તેની પૂજા કરવી જોઈએ અને પરંપરાનું પાલન કરવું જોઈએ.
 

સંબંધિત સમાચાર

Next Article