Healthy Salad - હેલ્દી સલાદ

Webdunia
મંગળવાર, 19 જૂન 2018 (08:16 IST)
સામગ્રી: કાકડી  1, લાલ શિમલા મરચાંની 1/2 , બાફેલી મીઠી મકાઈ - 1 કપ,કોથમીરે  -2 ચમચી, લીંબુનો રસ  1 ચમચી, -1 ચમચી ઓલિવ તેલ, સ્વાદપ્રમાણે મીઠું, ચીલી ફ્લેક્સ-ડ્રેસિંગ માટે 
 
બનાવવાની રીત : કાકડી અને  શિમલા મરચાંને સમારી લો. એમાં  બાફેલી મીઠી મકાઈ  મિક્સ કરો.ઉપરથી  લીંબુનો રસ, કોથમીર, ઓલિવ તેલ, મીઠું અને ચિલી ફ્લેક્સ મિક્સ કરો   તમારી હેલ્દી કચુંબર તૈયાર છે.
 

સંબંધિત સમાચાર

Next Article