વેબદુનિયા Recipe-હવે ઘરે બનાવો બિસ્કીટ

શુક્રવાર, 7 સપ્ટેમ્બર 2018 (12:58 IST)
મેંદો - 2 1/2 કપ (Maida)
ઈલાયચી - 2
ખાંડ - 1 કપ (Sugar)
ઘી - 1/2 કપ (ઘી)
ખાવાનો સોડા - 1/4 ચમચી (Baking soda)
મીઠું - 1 ચપટી 
બદામ, પિસ્તા - સમારેલી માંથી) 
 
વિધિ- 
 
- ખાંડ અને એલચીને બરાબર મિક્સર ગ્રાંઈડરમાં વાટી લો.
- હવે તમે મેંદા, ખાંડ અને ઈલાયચી પાઉડર, મીઠું, ઘી, ખાવાનો સોડા નાખી સારી રીતે મિક્સ કરી લો. (જરૂર પડે તો થોડુંક દૂધ મિક્સ કરી શકો છો)
- લોટ વધારે કઠણ નહી હોવું જોઈએ- રોટલીના લોટથી થોડુંક ઢીલું 
- હવે આ લોટના લૂઆં બનાવી  બિસ્કીટનો શેપ આપો. તમે ઈચ્છો તો બિસ્કીટ મોલ્ડનો ઉપયોગ પડ કરી શકો છો. 
- હવે કૂકર માં રેતી નાખી 20 મિનિટ સુધી ગરમ કરવું રાંધવું. ધીમી તાપ પર. 
- રેતી ગર્મ થયા પછી તેમાં સ્ટેંડ મૂકો પછી એક પ્લેટમાં ફોઈલ પેપર પર ઘી લગાવીને બધા તૈયાર બિસ્કીટ રાખો અને બેક કરવું. ધીમી તાપ પર. 
 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર