Quick Dish - ચટક ચિલી ફ્રાઈડ રાઈસ

Webdunia
રવિવાર, 12 એપ્રિલ 2020 (10:04 IST)
સામગ્રી - બાફેલા ભાત, મરચાનુ અથાણુ, શેઝવાન સોસ, કોર્ન, ચોપ પાલક, 2 મોટા ચમચા તેલ, 1 ચોપ કરેલુ આદુ, 3 ઝીણા સમારેલી લીલી ડુંગળી, 1 ચમચી કાળા મરીનો પાવડર. સ્વાદ મુજબ મીઠુ. 
 
બનાવવાની રીત - નોન સ્ટિક પેનમાં તેલ ગરમ કરો. તેમા લસણ, આદુને અડધો મિનિટ તળો. તેમા કાળા મરીનો પાવડર અને મીઠુ પણ મિક્સ કરો. મરચાનુ અથાણુ, શેજવાન સોસ નાખીને હલાવો. હવે તેમા બાફેલા ચોખા ઉમેરી દો. ગરમ થતા સુધી હલાવતા રહો અને ગરમાગરમ સર્વ કરો. 

સંબંધિત સમાચાર

Next Article