Funny Anniversary Quotes For Friends In Gujarati: લગ્નની વર્ષગાંઠ લગભગ દરેક વ્યક્તિ માટે ખાસ દિવસ હોય છે. આ દિવસે કપલ્સ જૂની યાદોને તાજી કરીને આગળ વધે છે. જ્યારે કોઈ મિત્રના લગ્નની વર્ષગાંઠ હોય છે, ત્યારે કેટલાક મિત્રો પ્રેમાળ અભિનંદન સંદેશાઓ મોકલે છે, અને પછી કેટલાક મિત્રો એવા હોય છે જે રમુજી રીતે વર્ષગાંઠની શુભેચ્છા પાઠવે છે. જો તમે પણ તમારા પ્રિય મિત્રના મોઢા પર સ્માઈલ આવી જાય એવા રમુજી રીતે લગ્નની વર્ષગાંઠની શુભેચ્છા પાઠવવા માંગતા હોય, તો અમે તમારા માટે કેટલાક પસંદ કરેલા મેસેજીસ અને ક્વોટ્સ લાવ્યા છીએ, જે તમે મોકલી શકો છો.