મમ્મીને જન્મદિવસની શુભેચ્છા - Birthday Wishes For Mother
શનિવાર, 3 મે 2025 (18:09 IST)
Happy Birthday mom
Birthday Wishes For Mother - મા એક શબ્દ નથી પણ એક ઈમોશન છે. જેણે કેટલી વસ્તુઓને સાચવીને રાખી છે. મમ્મી વગર ઘર-પરિવાર એવો લાગે છે જાણે કે માળામાંથી એક કિમતી મોતી ગાયબ છે.