ગુજરાતી જોક્સ - સંતાની બુદ્ધિ

Webdunia
શનિવાર, 28 એપ્રિલ 2018 (06:14 IST)
ટીચર - બતાવ સંતા M ફોર શુ થાય
સંતા - મધર
ટીચર - વેરી ગુડ.. હવે બતાવ W ફોર શુ થાય
સંતા વિચારમાં પડી ગયો
ટીચર - સંતા શુ વિચારી રહ્યો છે
સંતા - સર હુ વિચારી રહ્યો છુ કે મમ્મી ઊંધી કેવી રીતે થઈ ગઈ ?

સંબંધિત સમાચાર

Next Article