Winter Jokes- ગુજરાતી જોક્સ- આજે આટલી ઠંડી શા માટે

Webdunia
ગુરુવાર, 5 જાન્યુઆરી 2023 (09:57 IST)
આજે આટલી ઠંડી શા માટે છે
 
મોનૂ- સૂર્ય નહી નિકળ્યુ તેથી
 
સોનૂ- શા માટે નહી નિક્ળ્યો
 
 
મોનૂ- તેની મમ્મીએ નહી નિકળવા દીધું
કહ્યું આટલી ઠંડમાં ક્યાં જશે
પડ્યુ રહે રજાઈમાં
 

સંબંધિત સમાચાર

Next Article