ગુજરાતી જોક્સ - કોઈ ખોટું કામ કરો તો હાથ કંપાય છે

સોમવાર, 26 ડિસેમ્બર 2022 (17:16 IST)
કહેવું છે કે 
 
કોઈ ખોટું કામ કરો તો હાથ કંપાય છે 
 
આજે નહાતા સમયે મારા પણ હાથ કાંપી રહ્યા હતા. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર