ગુજરાતી જોક્સ - આજે વેલેન્ટાઈન ડે છે

Webdunia
ગુરુવાર, 13 ફેબ્રુઆરી 2025 (18:03 IST)
ગર્લફ્રેન્ડઃ તું સાવ બદલાઈ ગયો છે,
આખો દિવસ તારી ઓફિસમાં વ્યસ્ત રહે છે.

 
આજે વેલેન્ટાઈન ડે છે, બધા મસ્તી કરી રહ્યા છે
અને તું,,,, તને મારી કંઈ પડી નથી.
પ્રેમીઃ મારી વાત ધ્યાનથી સાંભળો -
પ્રેમી ક્યારેય કોઈની પરવા કરતા નથી

ALSO READ: ગુજરાતી જોક્સ - એક રૂપિયો આપો.

ALSO READ: ગુજરાતી જોક્સ - હિપ્નોસિસ

સંબંધિત સમાચાર

Next Article