ગુજરાતી જોક્સ - સુંદર સેક્રેટરીનો ગુસ્સો

મંગળવાર, 11 ફેબ્રુઆરી 2025 (15:13 IST)
સુંદર સેક્રેટરી ગુસ્સામાં અપશબ્દો બોલી બોસની કેબીનમાંથી બહાર આવી.
સાથીઓએ પૂછ્યું- અરે, શું થયું? તમે કેમ ગુસ્સે થઈ રહ્યા છો
સેક્રેટરીઃ બોસ સાંજે ફ્રી છો આવુ કહેતા હતા.

ALSO READ: ગુજરાતી જોક્સ - મારા પુત્રનો ચહેરો મારા પર છે
સાથીઓ બોલ્યા :- તો પછી..?
સેક્રેટરી: જ્યારે મેં કહ્યું, હા, છું, ત્યારે ગધેડાએ મને 60 પેજનું અસાઇનમેન્ટ ટાઇપ કરવાનું કહ્યું.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર