ગુજરાતી જોક્સ - નર્સ એક મિનિટ માટે અહીં આવો

સોમવાર, 10 ફેબ્રુઆરી 2025 (15:17 IST)
દર્દી - નર્સ એક મિનિટ માટે અહીં આવો.
નર્સ - મારુ પ્રમોશન થઈ ગયુ છે. હું નર્સમાંથી Sister બની છું. તેથી જ મને Sister કહો.
દર્દી: હું આ કરી શકતો નથી.

 
નર્સ: કેમ નહીં? મારુ પ્રમોશન થયુ છે. તમારે ખુશ થવું જોઈએ.
દર્દી: આગળની પ્રમોશનમાં તું મા બનીશ તો?

ALSO READ: ગુજરાતી જોક્સ - ટ્રેન બે કલાક મોડે

ગુજરાતી જોકસ- બીપી વધી રહ્યુ છે

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર