ગુજરાતી જોક્સ- મારે એની પાસેથી પૈસા માંગવા છે

Webdunia
મંગળવાર, 14 જૂન 2022 (15:19 IST)
એક ગુજરાતી વેપારી કાકા 
 
કૌન બનેગા કરોડપતિમાં ગયો 
 
અમિતાભ - અચ્છા તો તમે ફોન ફ્રેડ લાઈફલાઈનમાં કોને ફોન લગાવશો 
 
 
ભૂરાને- ઓકે તો ભૂરા તમારો મિત્ર છે 
 
ના.. ના  એ તો મારે એની પાસેથી પૈસા માંગવા છે 
 
એ મારો ફોન તો ઉપાડતો નથી 
 
કદાચ તમારો ઉપાડી લે

સંબંધિત સમાચાર

Next Article