ગુજરાતી જોક્સ - નવી ગર્લફ્રેન્ડ

Webdunia
મંગળવાર, 24 જૂન 2025 (16:42 IST)
શિક્ષક- આકાશ, જો તમારી પાસે પંદર સફરજન હોય
જેમાંથી તમે છ મીનાને,
ચાર સોનિયાને અને
પાંચ પિંકીને આપો, તો તમને શું મળશે?
આકાશ- સાહેબ! મને ત્રણ નવી ગર્લફ્રેન્ડ મળશે.
Next Article