ચિન્ટુ- પિન્ટુના રમુજી જોક્સ

Webdunia
શુક્રવાર, 12 જુલાઈ 2024 (15:32 IST)
ચિન્ટુ- વિશ્વમાં માત્ર બે પ્રકારના નેટવર્ક સૌથી ઝડપી છે.
 
પિન્ટુ - કયો?
 
ચિન્ટુ- એક ઈમેલ અને બીજી ફીમેલ , તેઓ એક મિનિટમાં અહીંથી ત્યાં મેસેજ મોકલી દે છે.
 
ચિન્ટુની પત્ની આ સાંભળી રહી હતી.
 
તો શું ચિન્ટુ ચાર દિવસ માત્ર એક પગે ચાલે છે?

સંબંધિત સમાચાર

Next Article