ગુજરાતી જોક્સ- ભાભી બહાર ગઈ

Webdunia
મંગળવાર, 16 માર્ચ 2021 (20:54 IST)
સોનૂ - મોનુના ઘરે ગયો
 
સોનૂ- શું વાત છે ભાભી ક્યાં પણ જોવાતી નથી 
 
મોનૂ- બહાર ગઈ છે જોએ હોતી તો હું તને ગરમાગરમ ચા પીવડાવતો
 
સોનૂ- કંજૂસ ભાભી નહી તો શું
 
દૂધ બજારથી લઈ આ
 

સંબંધિત સમાચાર

Next Article