ગુજરાતી જોક્સ- એક વાર છગનભાઈ ડોકટર પાસે ગયા

Webdunia
શુક્રવાર, 22 જાન્યુઆરી 2021 (13:43 IST)
અને કહેવા લાગ્યા મારા પેટમાં ખૂબ દુખાવા થાય છે
 
ડાકટરે એક નળી એના પેટ માં નાખી 
 
અને કહેવા લાગ્યા 
 
અરે!!!! તારા પેટ માં તો રૂના ગટલા ગઠલા છે
 
છગન- ડાકટર સાહેબ તૂને આ નળી મારા પેટની જગ્યાએ 
 
ગાદલામાં નાખી છે!!!  
 

સંબંધિત સમાચાર

Next Article