ગુજરાતી જોક્સ- તેમના ખિસ્સાથી સિક્કો કાઢયું

Webdunia
બુધવાર, 4 નવેમ્બર 2020 (14:45 IST)
ટીચરએ સાઈંસ લેબમાં 
તેમના ખિસ્સાથી સિક્કો કાઢયું અને 
એસિડમાં નાખ્યુ 
 
ટીચરએ પૂછયું 
બતાવો કે આ સિક્કો 
ગળી જશે કે નહી 
 
બાળક- સર નહી ગળે 
 
ટીચર શાબાશ પન તને કેવી રીતે ખબર 
 
બાળક- જો સિક્કો ગળતો તો 
તમે અમારાથી માંગતા
પોતે નહી 

સંબંધિત સમાચાર

Next Article