ભાટિયાએ ચેનની શ્વાસ લીધી અને આ આશા હતી કે
પત્ની ખુશ થશે અને ગળા ભેટી લેશે...
ત્યારે પત્ની આશા પર પાણી ફેરતા
તેની પત્ની બૂમ પાડી- "મે આજ સુધી લોકોને કૂતરાને ભગાવવા માટે પત્થર કે ડંડો મારતા જોયું છે
પણ આવું માણ્સ પહેલીવાર જોયુ જે કૂતરાને ભગાવવા માટે તેમની પત્નીને ફેંકવા માટે તૈયાર "
શીખ- પરિણીતે માણસને તેમની પત્નીથી ક્યારે પણ વખાણની આશા નહી કરવી જોઈએ.
કઈક પણ કરી લો પત્ની ક્યારે ખુશ નહી થાય