ગુજરાતી જોક્સ- મારી મૃત્યુ પછી તાજમહલ બનવાવશો? પતો પત્નીનો આ joke ખૂબ હસાવશે

બુધવાર, 27 નવેમ્બર 2019 (17:47 IST)
પત્ની- તમે મન કેટ્લો પ્રેમ કરો છો? 
 
પતિ-શાહજહાંથી પણ વધારે 
 
પત્ની -મારા મર્યા પછી તાજમહલ બનાવશો 
 
પતિ- હું તો પ્લૉટ પણ લઈ લીધું છે 
 
ગાંડી 
 
મોડું તો તૂ જ કરી રહી છે.  

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર