ગુજરાતી જોક્સ - ઠંડીના મજેદાર ગરમ જોક્સ

Webdunia
રવિવાર, 24 નવેમ્બર 2019 (15:08 IST)
આજે સવારે 
પંખાનું બટન શું દબાઈ ગયું 
 
આખુ પરિવાર 
આ રીતે જોઈ રહ્યુ હતુ 
જેમ કે 
હું કોઈ આતંકવાદી છું 

સંબંધિત સમાચાર

Next Article