ગુજરાતી જોક્સ- પત્નીને ચુપ જોઈ પતિએ પૂછ્યું

Webdunia
મંગળવાર, 12 નવેમ્બર 2019 (14:24 IST)
ઘરના લોકો ઉંઘ પૂરી થવા નહી દેતા 
 
 
તો આ સપના કેવી રીતે પૂરા થશે ... 
 
 
 
ડાક્ટરએ મહિલાના મોઢામાં થર્મામીટર 
રાખી થોડી વાર માટે મોઢું બંદ રાખવા કહ્યુ 
 
પત્નીને ચુપ જોઈ પતિએ પૂછ્યું 
ડાક્ટર સાહેબ આ વસ્તુ કેટલાની આવે છે 
જે તરત જ મોઢું બંદ કરી નાખે છે.. 

સંબંધિત સમાચાર

Next Article