ગુજરાતી જોક્સ - કબુતર જા.. જા.. જા

Webdunia
બુધવાર, 8 ઑગસ્ટ 2018 (17:55 IST)
વોટ્સેપ અને કબુતર
 
એક છોકરી બારી પાસે બેસિને ગીત ગાતી હતી
 
કબુતર જા.. જા.. જા.. કબુતર જા.. જા.. જા..
 
પહેલે પ્યાર કી પહેલી ચીઠ્ઠી સાજનકો દે આ..
 
મમ્મિ દોડતી આવીને કહેવા લાગી..
 
બેટા, શું થયુ? તારુ વોટ્સ​એપ બંધ થયુ કે?

સંબંધિત સમાચાર

Next Article