ગુજરાતી જોક્સ- તારી બેન છે

મંગળવાર, 31 જુલાઈ 2018 (17:35 IST)
પત્ની- ફોન પર આટલી ધીમે આવાજમાં કોનાથી વાત કરી રહ્યા છો? 
 
પતિ- બેન છે..! 
 
પત્ની તો પછી આટલી ધીમે આવાજ શા માટે 
 
પતિ- તારી છે તેથી 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર