ગુજરાતી જોક્સ- કૉલેજની છોકરીઓ

શુક્રવાર, 27 જુલાઈ 2018 (16:46 IST)
એક કોલેજિયન : ‘હું નારિયેળના ઝાડ ઉપર ચઢી જાઉં તો 
એન્જિનિયરીંગ કૉલેજની છોકરીઓને જોઈ શકીશ.’
બીજો કોલેજિયન : ‘હા, પણ ઉપર જઈને હાથ છોડી દઈશ 
તો મેડિકલ કૉલેજની છોકરીઓને પણ જોઈ શકીશ !!’

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર