ગુજરાતી જોકસ

સોમવાર, 30 જુલાઈ 2018 (17:30 IST)
ગુજરાતી જોકસ- ગુજરાતી જોકસ

અમિતાભ બચ્ચને 7.00 કરોડ માટે છેલ્લો પ્રશ્ન પૂછ્યો કે
 “ઐસી કોસી ચીઝ હૈ જો સીર્ફ સૂનાઈ દેતી હૈ લેકીન દિખાઈ નહીં દેતી….?”

કોમ્પ્યુટર ઓપ્શન આપે એની પેલા જ ભૂરો બોલી ગયો…. “વિકાસ”
અમિતાભે ₹ ૧૪ કરોડ આપીને ભૂરા ને તેડી લીધો બોલો.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર