Jokes- તારું નામ શું છે ?

Webdunia
બુધવાર, 7 જૂન 2017 (13:41 IST)
છોકરા – તારું નામ શું છે ? 
 
છોકરી- મીના અને. 
 
તારું નામ શું છે ? 
 
છોકરા – કમીના. 
 
છોકરી- ચલ … હટ. 
 
આ પણ કોઈ નામ છે. 
 
છોકરા- મારી પાસે દસ મિનિટ બેસ પછી. 
 
તૂ પોતે મને એ જ નામથી બોલાવશે!!!! 
Next Article