ગુજરાતી જોક્સ- તમે લઈ ગયા...

Webdunia
ગુરુવાર, 30 માર્ચ 2017 (07:13 IST)
જમાઇ લગ્ન પછી પહેલીવાર સાસરીમાં આવ્યા હતા..
.
.
નવરા બેઠાં-બેઠાં કંટાળી જતાં બધાને પૂછ્યું: અહીં એન્જોય કરી શકાય એવું કઈં નથી?
.
.
ગામલોકો: ના ભાઈ, એક જ હતી, જેને તમે લઈ ગયા...
Next Article