ગુજરાતી જોક્સ - પાગલ પ્રેમી

Webdunia
સોમવાર, 9 ઑક્ટોબર 2017 (14:54 IST)
ગરીબ છોકરો - શુ કિમંત છે તારા પ્રેમની 
યુવતી- હસીને બોલી ફક્ત Iphone 
ગરીબ છોકરો - જા બહેન માલિક તારુ ઘર આબાદ કરે.. હુ પોતે જ Nokia 1208 ની બેટરીમાં કાગળ ફંસાવીને ગુજારો કરી રહ્યા છે.. 
 

સંબંધિત સમાચાર

Next Article