ગુજરાતી જોક્સ - હસવાનું રહસ્ય

Webdunia
રવિવાર, 10 જૂન 2018 (14:18 IST)
પડોશી - યાર તારા ઘરેથી આટલો હસવાનો આવાજ કેમ આવે છે ?
બંટી - યાર કંઈ નહી. બસ મારી પત્ની મને ચંપલ મારે છે... વાગી જાય છે તો એ હસે છે 
અને જો ન વાગે તો હુ હસુ છુ. 
 

સંબંધિત સમાચાર

Next Article