ગુજરાતીમાં જોકસ - ચાવી મારી પાસે છે..

Webdunia
મંગળવાર, 1 ઑગસ્ટ 2017 (10:31 IST)
રાજૂ - એક માણસ દોડતો આવે છે અને 
 
જલ્દી જા તારા ઘરમાં તળાવનું  પાણી ઘુસી ગયુ  છે..
 
બબલૂ- કેમ ખોટું બોલે છે 
 
ઘરની ચાવી તો મારી પાસે છે..
 
Next Article