ગુજરાતી જોક્સ - ભિખારીની ગર્લફ્રેંડ

Webdunia
શનિવાર, 16 માર્ચ 2019 (18:34 IST)
ભિખારી - ભાઈ 20 રૂપિયા આપો ને, ચા પીવી છે. 
પપ્પુ - પણ ચા તો 10 રૂપિયાની આવે છે. 
ભિખારી - મારી ગર્લફ્રેંડ પણ સાથે છે ને 
પપ્પુ - ભિખારી થઈને તે ગર્લફ્રેંડ બનાવી રાખી છે ?
ભિખારી - નહી, ગર્લફ્રેંડે મને ભિખારી બનાવી દીધો છે. 

સંબંધિત સમાચાર

Next Article