ગુજરાતી જોક્સ - બાળપણના સંસ્કાર

Webdunia
રવિવાર, 1 જુલાઈ 2018 (13:28 IST)
આપણા બાળપણના સંસ્કાર જ છે કે ઘરમાં હવન થતી વખતે ઘરના છોકરા મંત્ર ભલે ન બોલી શકે.. 
... 
... 
... 
... 
પણ સ્વાહા એટલા જોરથી બોલે છે કે બધી પાપી આત્માઓ અવાજ સાંભળીને જ મરી જાય છે.. 

સંબંધિત સમાચાર

Next Article