ગુજરાતી Joke - તારી બહેન છે માટે

Webdunia
ગુરુવાર, 15 જૂન 2017 (17:47 IST)
પત્ની - ફોન પર આટલા ધીમા અવાજે કોણી સાથે વાત કરી રહ્યા છો ?
પતિ - બહેન સાથે !! 
પત્ની - તો પછી આટલા ધીમા અવાજથી કેમ વાત કરી રહ્યા છો ?
પતિ - તારી બહેન છે માટે !!!! 
Next Article