Gujarati funny jokes - મને લગ્ન નથી કરવું

Webdunia
રવિવાર, 29 ઑક્ટોબર 2017 (14:33 IST)
છોકરો- મને લગ્ન નથી કરવું  મને બધી મહિલાઓથી બીક લાગે છે 
 
પિતા- દીકરા કરી લે લગ્ન !!! પછી તને એક જ મહિલાની બીક 
 
લાગશે પણ બાકી બધી સારી લાગશે!!! 
 

સંબંધિત સમાચાર

Next Article