ગુજરાતી જોક્સ- ફ્રી બેસ્યો હતો

Webdunia
સોમવાર, 29 મે 2017 (17:50 IST)
પતિ(ફોન પર પત્નીથી)- તમે બહુ પ્યારી છો 
 
પત્ની- થેંક્સ 
 
પતિ- તૂ એક્દમ રાજકુમારીએ જેવી છે 
 
પત્ની- Thankyou so much dear 
 
તમે શું કરી રહ્યા છો 
 
પતિ- ફ્રી બેસ્યો હતો વિચાર્યું કે થોડુંક મજાક કરી લઉ 
 
Next Article